News of Monday, 17th November 2025
મુખ્યમંત્રીનો રાજકોટનો કાર્યક્રમ પાછો ઠેલાયોઃશનિવારે આવશે : ભુપેન્દ્રભાઇ પટેલ ૧૯મીની બદલે ૨૨મીએ રાજકોટ મનપાના વિવિધ ૫૦૦ કરોડના લોકાર્પણ અને ખાતમુહુર્ત કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેશે તેમ મનપાના સુત્રો એ જણાવ્યું છે.

(3:30 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
