<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 18th November 2025

હાહાકાર મચી ગયો! મોડાસાની 'રિચ હોસ્પિટલ'ની એમ્બ્યુલન્સમાં ભીષણ આગ લાગતાં દર્દી બાળક અને મેડિકલ સ્ટાફ સહિત ૪નાં કરૂણ મોત : બાળકને વધુ સારવાર અર્થે અમદાવાદ લઈ જવાતી વખતે ગમખ્વાર દુર્ઘટના : એમ્બ્યુલન્સમાં સવાર અન્ય બે વ્યક્તિઓ પણ ગંભીર રીતે દાઝ્યા : આગનું કારણ અકબંધ : મોડાસા ટાઉન પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો

(9:32 AM IST)