<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 18th November 2025

સાઉદી ક્રાઉન પ્રિન્‍સ મોહમ્‍મદ બિન સલમાન અમેરિકા પહોંચ્‍યા, ટ્રમ્‍પ સાથે સંરક્ષણ અને એઆઈ પર કરશે ચર્ચા નવી દિલ્‍હી, તા.૧૮: સાઉદી ક્રાઉન પ્રિન્‍સ મોહમ્‍મદ બિન સલમાન અમેરિકાની મુલાકાતે છે, જ્‍યાં તેઓ રાષ્‍ટ્રપતિ ટ્રમ્‍પ સાથે મહત્‍વપૂર્ણ વાટાઘાટો કરશે. આ ચર્ચા મુખ્‍યત્‍વે સંરક્ષણ વ્‍યવસ્‍થા, કળત્રિમ બુદ્ધિમત્તા (એઆઈ) ટેકનોલોજીમાં વિસ્‍તળત ભાગીદારી અને નાગરિક પરમાણુ કાર્યક્રમને આગળ વધારવા પર કેન્‍દ્રિત હોવાના અહેવાલ છે

(12:28 PM IST)