News of Wednesday, 19th November 2025
સુરતમાં ચપ્પુની અણીએ લૂંટ ચલાવનાર 2 ઝડપાયા: આરોપી સંતોષ વસાવા અને અજય નીસાદની ધરપકડ, પુઠાના ગોડાઉનમાં યુવક પાસેથી રૂ.500ની લૂંટ કરી, લૂંટના CCTV સોશિયલ મીડિયામાં થયા હતા વાયરલ, પુણા પોલીસે બન્ને આરોપીઓને ઝડપી પાડ્યા

(1:01 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
