News of Friday, 21st November 2025
કોડિનાર: મૃતક શિક્ષકના પરિવારને સાંત્વના આપવા શિક્ષણમંત્રી પ્રદ્યુમન વાજાની હોસ્પિટલ પહોંચ્યા:શિક્ષણમંત્રી પ્રદ્યુમન વાજા કોડિનારની સરકારી હોસ્પિટલ પહોંચ્યા હતા અને મૃતક શિક્ષકના પરિવાર સાથે મુલાકાત કરી હતી. પરિવારજનોએ મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કર્યો છે અને મૃતકના સસરા સહિતના પરિવારજનોએ મૃતકની પત્નીને નોકરી આપવાની માગણી કરી છે. શિક્ષણમંત્રીએ આ મામલે તેમની સાથે વાતચીત કરી તેમને સાંત્વના આપી હતી.

(10:11 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
