News of Saturday, 22nd November 2025
અમિતભાઈનું સ્વાગત કરતા મોરબી જીલ્લા ભાજપ બક્ષીપંચ મોરચાના અધ્યક્ષ જારીયા : મોરબીઃ જિલ્લા ભાજપના નવનિર્મિત કાર્યાલય ‘‘શ્રી કમલમ મોરબી''ના ઉદ્ઘાટન માટે આવેલા દેશના ગળહ અને સહકારીતા મંત્રી અમિતભાઇ શાહનું કમલમ ખાતે મોરબી જીલ્લા ભાજપ બક્ષીપંચ મોરચાના અધ્યક્ષ નિર્મલભાઈ સામતભાઇ જારીયાએ સ્વાગત કર્યું હતુ.

(12:31 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
