News of Sunday, 23rd November 2025
દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં મત ચોરીના આરોપો લાગ્યા:દિલ્હી પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ દેવેન્દ્ર યાદવે રાજ્ય ચૂંટણી કમિશનરને પત્ર લખ્યો: અશોક વિહારના મ્યુનિસિપલ વોર્ડ નંબર 65 ના બૂથ નંબર 13 પર 90 મતદારો માટે એક જ વ્યક્તિના ફોટાનો ઉપયોગ કરવાનો આરોપ: દિલ્હીમાં 12 બેઠકો માટે મ્યુનિસિપલ કોર્પોરેશનની પેટાચૂંટણી 30 નવેમ્બરે યોજાશે :કોંગ્રેસે એક વોર્ડમાં મત ચોરીનો આરોપ લગાવ્યો

(11:46 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
