તા. ૧૦ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ કારતક વદ – ૬ સોમવાર
News of Tuesday, 25th November 2025
ટીમ ઈન્ડિયાને ૫૪૯ રનનો જંગી ટાર્ગેટ સાઉથ આફ્રિકાએ ૫ વિકેટે ૨૬૦ રન બનાવી દાવ ડીકલેર કર્યો. જાડેજાએ ૪ અને સુંદરે ૧ વિકેટ લીધી. આ લખાય છે ત્યારે ટીમ ઈન્ડિયાએ ૫ ઓવરમાં વિના વિકેટે ૧૫ રન બનાવ્યા છે. યશસ્વી જયસ્વાલ ૧૩ અને કેએલ રાહુલ ૦ રને દાવમાં છે.

(4:44 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
