<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 26th November 2025

પ્રધાનમંત્રી મોદી બંધારણ ગૃહના સેન્ટ્રલ હોલમાં યોજાનાર બંધારણ દિવસની ઉજવણીમાં ભાગ લેશે. દેશભરની લગભગ ૨.૬૩ લાખ પંચાયતો બંધારણ દિવસની ઉજવણી કરશે અને બંધારણની પ્રસ્તાવના સ્થાનિક ભાષાઓમાં વાંચવામાં આવશે.

(12:46 AM IST)