News of Thursday, 27th November 2025
ચીનમાં ૧૧ રેલ્વે કર્મચારીઓ ટ્રેન નીચે કચડાઈ મર્યા : ચીનના દક્ષીણી પ્રાંત યુનાનમાં આજે સવારે મોટી ટ્રેન દુર્ઘટના સર્જાઈ હતી, જેમાં ૧૧ લોકોના મોત થયા હતા અને બે લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. ભૂકંપ માપવાના સાધનોનું ટેસ્ટીંગ કરતી એક ટ્રેને રેલ્વેના જ કર્મચારીઓને કચડી નાખ્યા હતા. આ દુર્ઘટના યુનાન પ્રાંતની રાજધાની કુનમીંગમાં સ્થિત લુઓયાંગ ટાઉન રેલ્વે સ્ટેશન નજીક બની હતી.

(1:29 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
