<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 27th November 2025

મુંબઈની મતદાર યાદીમાં 11 લાખથી વધુ ડુપ્લિકેટ નામો મળ્યા ઘણા મતદારોના નામ ઘણી વખત દેખાયા: વાંધાઓ માટે સમયમર્યાદા ૩ ડિસેમ્બર સુધી લંબાવાઈ :અંતિમ યાદી ૧૦ ડિસેમ્બરે જાહેર કરાશે : વિપક્ષે ગેરરીતિઓનો આરોપ લગાવ્યો છે, જ્યારે ચૂંટણીમાં વિલંબ થવાના સંકેતો છે.

(9:00 PM IST)