<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 28th November 2025

હોંગકોંગમાં ભીષણ આગની દુર્ઘટના : એપાર્ટમેન્ટ કોમ્પ્લેક્સમાં મૃત્યુઆંક વધીને ૯૪ થયો : ૨૮૦ થી વધુ લોકો હજુ પણ ગુમ : તાઈ પો જિલ્લાના વાંગ ફુક કોર્ટ કોમ્પ્લેક્સની ૭ ઊંચી ઈમારતોમાં આગથી હાહાકાર : ૭૬ લોકો ઘાયલ, જેમાંથી ૧૫ની હાલત ગંભીર : વાંસના બાંધકામમાંથી શરૂ થયેલી આગ હજુ પણ કેટલાક એપાર્ટમેન્ટ્સમાં સળગી રહી હોવાથી મૃત્યુઆંક વધવાની આશંકા

(9:28 AM IST)