<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 29th November 2025

પોક્સોના અને બળાત્કારના આરોપીને છેવટ સુધી મદદ કરવા માટે રૂપિયા 30 હજારની લાંચ લેતા ધાંગધ્રાના પોલીસમૈન કાળુભાઇ ACB ના છટકામાં ઝડપાયા : રાજકોટ એકમના મદદનીશ નિયામક કૃષ્ણકુમારસિંહ ગોહિલના સુપરવિઝનમાં ACB પોલીસ ઇન્સ્પેક્ટર એમ.એમ. લાલીવાલ ટીમને વધુ એક સફળતા

(3:15 PM IST)