<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 30th November 2025

રાજકોટ એરપોર્ટ રોડ પરની સ્વસ્તિક સોસાયટીમાં ભયજનક અકસ્માત : નંબર પ્લેટ વિનાની, કાળા કાચવાળી ફોક્સવેગન પોલો કારે અકસ્માતની હારમાળા સર્જી : ખૂબ જ ઝડપે હંકારાતી સફેદ પોલો કાર અન્ય વાહનો સાથે ધડાકાભેર અથડાઈ : અકસ્માતમાં એક એક્ટિવા અને મારુતિ કારને ભારે નુકસાન : કાર ચાલક ઘટનાસ્થળે જ કાર મૂકીને ભાગી છૂટ્યો (અકિલાનાં વાંચક ઋષિકેશ સચદે, રાજકોટ): જુઓ વિડીયો

(5:40 PM IST)