News of Monday, 1st December 2025
સંસદમાં ભારે હંગામો : ૨ વાગ્યા સુધી સ્થગિત બપોરે ૨ વાગ્યા સુધી લોકસભાની કાર્યવાહી સ્થગિત કરી દેવામાં આવી છે : ગૃહમાં ભારે હંગામાને કારણે સદનની કાર્યવાહી થંભાવી દેવામાં આવેલ છે : દરમિયાન ભાજપ સાંસદ રવિ કિશને ધમાલ મચાવનારા વિરોધ પક્ષના સાંસદોને સલાહ આપતા કહ્ના કે વડાપ્રધાન પાસે જઈને વિરોધ પક્ષ અડધો કલાકનો કલાસ લઇ આવે, હું ગેરંટી આપુ છુ કે તેમનું જીવન બદલી જશે

(1:03 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
