<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 4th December 2025

રાજકોટના ખીરસરા જીઆઇડીસી વિસ્તારમાં ચડ્ડી બનીયાનધારી ટોળકી સક્રિય : દુકાનના શટર ઉંચકતા cctv માં કેદ :રાજકોટ નજીક ખીરસરા જીઆઇડીસી વિસ્તારમાં મોટાવડા રોડ ઉપર આવેલ પ્રમુખ રાજ હાર્ડવેર એન્ડ ટુલ્સ નામની દુકાનના સટર ઉંચકતા ચડ્ડી બનિયાનધારી CCTV મા કેદ થયા હતા : જૂઓ વિડીયો

(6:26 PM IST)