<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 5th December 2025

જામનગરમાં જાહેર કાર્યક્રમમાં આપ નેતા ગોપાલ ઇટાલિયા પર કોંગ્રેસના કાર્યકર દ્વારા જૂતું ફેંકવાનો પ્રયાસ : હંગામો : જૂતું ફેંકનાર કોંગ્રેસના કાર્યકર છત્રપાલસિંહ જાડેજા હોવાનું સામે આવ્યું : સભામાં હાજર લોકોએ મેથીપાક ચખાડતા પોલીસે તેને તાત્કાલિક સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં ખસેડ્યો (કિંજલ કારસરિયા, જામનગર) : જુઓ વિડીયો

(9:23 PM IST)