News of Saturday, 6th December 2025
પ્રજાસત્તાક પર્વની ઉજવણી નવા બનેલા વાવ-થરાદ જિલ્લામાં થશે. 25 અને 26 જાન્યુઆરી બે દિવસ કાર્યક્રમો યોજાશે. એટ હોમ કાર્યક્રમ વાવ-થરાદમાં જ યોજાશે.25 જાન્યુ.એ એટ હોમ કાર્યક્રમ યોજાશે.વાવ-થરાદ જિલ્લો નવો અસ્તિત્વમાં આવ્યો છે

(1:40 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
