<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 8th December 2025

મુંબઈથી પ્રયાગરાજ જતી અકાસા એરની ફ્લાઇટને ટેકનિકલ ખામી અને એરમેનને નોટિસ (NOTAM)ના કારણે વારાણસી ડાયવર્ટ કરાઈ : ફ્લાઇટ QP-1546 માં સવાર 184 મુસાફરોને પ્રયાગરાજને બદલે વારાણસી ડાયવર્ટ: ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો

(12:02 AM IST)