<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 9th December 2025

જેતપુર પોલીસનો સપાટો : સિટી પોલીસ સ્ટેશન નજીક પોસ્ટ ઓફિસ પાછળ રહેણાંક મકાનમાંથી તેમજ તેના જુદાજુદા વાહનો માંથી રૂ. ૮.૩૪ લાખનો દારૂ મળી કુલ રૂ. ૧૪,૨૩,૯૯૪ સાથે એકને પકડી પાડતી શહેર પોલીસ

(12:11 AM IST)