<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 9th December 2025

માંગરોળના નંદાવ બ્રિજ નજીક અકસ્માત, આઇશર ટેમ્પા ચાલકે બાઈક સવારને અડફેટે લીધો, બાઈક સવારને ગંભીર ઇજા થતા સારવાર માટે ખસેડાયો, બાઈક સવાર કોસંબાથી નંદાવ તરફ જઈ રહ્યો હતો, પૂરઝડપે સામેથી આવતા ટેમ્પા ચાલકે બાઈકને લીધી અડફેટે.

(1:12 AM IST)