<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 9th December 2025

ભાવનગરના નિષ્કલંક મહાદેવના દરિયામાં યુવક ફસાયો, મરીન અને ઘોઘા પોલીસે યુવકનું કર્યું રેસ્ક્યુ, દરિયામાં ભરતી આવતા યુવક દરિયામાં ફસાયો હતો, યુવક નિષ્કલંક મહાદેવની ધજાના સ્થંભ પર ચડી ગયો

(1:19 AM IST)