<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 9th December 2025

અંબાજી પાસેથી દારૂ ભરેલો ટ્રક ઝડપાયો, ગના પીપળી ગામ પાસેથી ટ્રક ઝડપાયો, પાવડરના કટ્ટાની આડમાં દારુ ઘુસાડાતો હતો, 200 પેટી દારુ સાથે 50 લાખનો મુદ્દામાલ જપ્ત, હડાદ પોલીસે વધુ તપાસ હાથ ધરી.

(1:19 AM IST)