<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 9th December 2025

સંસદના શિયાળુ સત્ર દરમિયાન મંગળવારે બપોરે 1 વાગ્યે રાજ્યસભામાં વંદે માતરમ પર ચર્ચા થશે. ભાજપ તરફથી કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ ચર્ચાની શરૂઆત કરશે.

(1:36 AM IST)