<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 9th December 2025

રાજકોટમાં વધુ એક હત્યા : રાજકોટના ભીલવાસ ઠક્કરબાપા હરિજનવાસના ૧૮ વર્ષના ધાર્મિક ઉર્ફે ધલુ પ્રકાશભાઈ મકવાણાની છરી ઝીંકી હત્યા: મૃતક રોડ સાઈડમાં સુતેલા ગરીબોને હેરાન કરતો હોઈ બોલાચાલી બાદ મયુર લઢેરે છરી ઝીંકી પતાવી દીધો, ડીસીપી રાકેશ દેસાઈ, એસીપી બી.જે. ચૌધરીની રાહબરીમાં પીઆઇ બી.વી. બોરીસાગર અને ટીમે આરોપીની પુછતાછ આદરી: પહેલા ઘંટેશ્વર પાસે અકસ્માત નડયાનું લાવનાર ભણેજે કહ્યું: તપાસમાં છાતીમાં છરીનો ઘા દેખાયો. ભાવેશ કુકડીયા અકિલા રાજકોટ.

(9:47 AM IST)