<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 9th December 2025

જસદણના આટકોટમાં નિર્ભયા દુર્ઘટના જેવી ઘટના :૬ વર્ષીય બાળકી પર દુષ્કર્મ કરી નરાધમે ગુપ્તાંગમાં સળીયા જેવી વસ્તુ ઘુસાડી, બાળકીને લોહી લુહાણ હાલતમાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાઈ:જસદણના આટકોટમાં ઍક શ્રમિક પરિવારની છ વર્ષની બાળકી પર દુષ્કર્મ ગુજારી અજાણ્યા શખ્સે બાળકીના ગુપ્તાંગમાં ધારદાર હથિયાર ઘુસાડી રાજકોટની જનાના હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવેલ છે.

(5:49 PM IST)