News of Wednesday, 10th December 2025
કચ્છમાં મધરાતે ૩.૭ નો ભૂકંપ નો આંચકો જાપાનમાં સુનામી વચ્ચે ફરી કચ્છની ધરા ધ્રુજી (વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૧૦ એક બાજુ જાપાનમાં સુનામીની આફત ત્રાટકી છે ત્યાં બીજી બાજુ કચ્છના રણમાં ૩.૭ ની તીવ્રતાના આંચકાથી ધરતી ધ્રુજી છે. મધરાતે ૨.૨૮ મિનિટે અનુભવાયેલા ભૂકંપના આ આંચકા નું કેન્દ્ર બિંદુ ધોળાવીરાથી ૩૨ કિમી દૂર રણમાં નોંધાયું છે. જોકે. કચ્છના અનેક વિસ્તારોમાં લોકોએ આ આંચકાનો અનુભવ કર્યો હતો.

(10:48 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
