<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 10th December 2025

આ મહિનામાં શરૂ થશે શ્રેયસ ઐયરનું રીહેબ નવી દિલ્‍હીઃ સ્‍ટાર બેટર શ્રેયસ ઐયરને નિષ્‍ણાત ડોક્‍ટરોની સમીક્ષા ભાદ ડિસેમ્‍બરના મધ્‍યમાં રીલેબિલિટેશનનો મળશે. બેન્‍ગલોરમાં બીસીસીઆઇ સેન્‍ટર ઓફ એક્‍સલન્‍સમાં તેની ફિટ થવાની પ્રક્રિયા શરૂ થાય એ પહેલાં નિષ્‍ણાત સ્‍પોર્ટ્‍સ ડોક્‍ટર્સ અલ્‍ટ્રાસાઉન્‍ડ સ્‍કેનનાં પરિણામોની સમીક્ષા કરશે. આ મેન ઐયરની બરોળ અને આસપાસની પેશીઓની સારવાર બાદની સ્‍થિતિનું સ્‍પષ્ટ ચિત્ર આપશે. સેનનાં રિઝલ્‍ટ સકાચત્‍મક હશે તો શ્રેયસ એવરની ઉફિટનેસ ટ્રેઇનિગ કરી શરૂ થશે જેનાથી તે પ્રોફેશનલ ક્રિકેટમાં પરત ફરી શકશે.

(3:01 PM IST)