<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 10th December 2025

કેજરીવાલ સાથે મુલાકાત : રાજકોટ પધારેલ આમ આદમી પાર્ટીના રાષ્‍ટ્રીય સંયોજક અને દિલ્લીના પૂર્વ મુખ્‍યમંત્રી શ્રી અરવિંદ કેજરીવાલ અને આપ દિલ્‍હીના ધારાસભ્‍ય અને આમ આદમી પાર્ટી ગુજરાતના પ્રભારી ગોપાલ રાય સાથે રાજકોટના આમ આદમી પાર્ટીના કર્મષ્‍ઠ એવાનિડર ઓબીસી આગેવાન મહેશભાઇ રાઠોડે શુભેચ્‍છા મુલાકાત કરી હતી. રાજકોટ શહેરમાં રોડ રસ્‍તા, પાણી ગંદકી વિગેરેની સમસ્‍યાથી પણ તેઓને વાકેફ કર્યા હતા.

(3:03 PM IST)