News of Wednesday, 10th December 2025
રાજકોટ શહેર-જીલ્લામાં SIRઅંગે કાલે છેલ્લો દિવસઃ કાલે રાત્રે ચુંટણી પંચ મતદાર યાદી લોક કરશે ૧૬મીથી વાંધાઓ રજૂ કરી શકાશેઃ ૧ મહિનો કવાયત રાજકોટ શહેર-જીલ્લામાં SIR અંગે કાલે છેલ્લો દિવસ છેઃ ૧૦૦ ટકા કામગીરી પૂર્ણ થઇ છેઃ ૩ લાખ ૪૪ હજાર મતદારોના નામો રદ કરી દેવાશેઃ ૨૦ લાખ ૪૬ હજાર નામો હાલ રહેશેઃ ૧૬મીએ મતદાર યાદીનો પ્રાથમિક મૂસદો પ્રસિધ્ધ થશેઃ જે મતદારોને જોવા મળશેઃ ૧૬મીથી વાંધાઓ રજૂ કરી શકાશેઃ ૧ મહિનો આ કવાયત ચાલશેઃ ટોચના અધીકારી સુત્રોના ઉમેર્યા પ્રમાણે કાલે SIRનો છેલ્લો દિવસ હોય કાલે મધરાત્રે ચૂંટણી પંચ મતદાર યાદી લોક કરી દેશેઃ જે ૧૬ મીએ ફરી ખૂલશે

(3:03 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
