News of Wednesday, 10th December 2025
આઈસીસી વન-ડે રેન્કીંગમાં વિરાટ કોહલીની મોટી છલાંગ બીજા નંબરેઃ રોહિત પ્રથમ સ્થાને આફ્રિકા સામે ઉપરા ઉપરી બે સદી ફટકારનાર વિરાટ કોહલી આઈસીસી વન-ડે રેન્કીંગમાં બીજા સ્થાને પહોંચી ગયો છે. જ્યારે શુભમન ગિલ પાંચમાં અને શ્રેયસ ઐયર ૧૦માં સ્થાને છે.

(3:25 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
