<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 10th December 2025

આટકોટના બહુચર્ચિત બળાત્કાર કેસના આરોપી રામસિંગ તેરસિંગ પર પોલીસનું ફાયરિંગ : રિકન્સ્ટ્રક્શન દરમયન આરોપીએ ઘરીયાથી કર્યો હુમલો : આરોપીને ઈજાગ્રસ્ત હાલતમાં આટકોટની ખાનગી હોસ્પિટલ ખસેડાયો : કાનપર અને નવાગામની સીમમાં ૭ વર્ષીય બાળકી પર દુષ્કર્મ ગુજારનાર આરોપી દ્વારા પોલીસ પર હુમલો કરાયાની ચર્ચા : ઘટનાની વધુ વિગતો મેળવવાની કાર્યવાહી ચાલુ (વિજય વસાણી, અકિલા)

(11:02 PM IST)