<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 11th December 2025

પીએમ મોદીએ આજે NDA સાંસદોને ડિનર માટે આમંત્રણ આપ્યું છે. તમામ સાંસદોને સાંજે 5 વાગ્યા સુધીમાં પીએમ આવાસ પર પહોંચવાની સૂચના આપવામાં આવી છે. આ ડિનર પીએમના નિવાસ સ્થાને સાંજે 6 વાગ્યે યોજાશે

(12:09 AM IST)