<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 11th December 2025

દિલ્હીના સદર બજાર વિસ્તારમાં આગ લાગી, ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટનાસ્થળે હાજર છે. હાલમાં કોઈના ઘાયલ થયાના સમાચાર નથી.

(12:53 AM IST)