<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 11th December 2025

દેશના 12 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં SIR પ્રક્રિયાનો આજે છેલ્લો દિવસ છે. ડ્રાફ્ટ મતદાર યાદી 16 ડિસેમ્બરે પ્રસિદ્ધ કરવામાં આવશે. આખરી મતદાર યાદી 14 ફેબ્રુઆરીએ જાહેર કરવામાં આવશે

(1:03 AM IST)