<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 12th December 2025

વિનેશ ફોગાટે નિવૃત્તિમાંથી લીધો યુ-ટર્ન, લૉસ એન્જલસ ૨૦૨૮ ઓલિમ્પિકનું લક્ષ્ય- ભારતીય કુસ્તીબાજ વિનેશ ફોગાટે અગાઉ જાહેર કરેલી નિવૃત્તિમાંથી પરત ફરવાનો મોટો નિર્ણય લીધો છે. હવે તેમનું લક્ષ્ય લૉસ એન્જલસમાં યોજાનાર વર્ષ બે હજાર અઠ્ઠાવીસ (૨૦૨૮)ના ઓલિમ્પિકમાં ભારત માટે મેડલ જીતવાનું છે. વિનેશ ફોગાટનો આ નિર્ણય ભારતીય રમતગમત જગત માટે ઉત્સાહજનક છે.

(5:57 PM IST)