<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 12th December 2025

ભારતીય રાજ્યોના જીએસડીપીના આંકડા જાહેર: ગુજરાત પાંચમા ક્રમે - હેન્ડબુક ઑફ સ્ટેટિસ્ટિક્સ ઑન ઇન્ડિયન સ્ટેટ્સ (૨૦૨૪-૨૫)' દ્વારા ભારતીય રાજ્યોના કુલ રાજ્ય ઘરેલું ઉત્પાદન (જીએસડીપી)ના આંકડા જાહેર કરવામાં આવ્યા છે. આ યાદીમાં મહારાષ્ટ્ર પ્રથમ સ્થાને છે, જ્યારે ગુજરાત પાંચમા ક્રમે છે. જીએસડીપી (કુલ રાજ્ય ઘરેલું ઉત્પાદન) મુજબ ટોચના પાંચ રાજ્યો: | | ૧ | મહારાષ્ટ્ર | ૪૫.૩૧ લાખ કરોડ | | ૨ | તમિલનાડુ | ૩૧.૧૮ લાખ કરોડ | | ૩ | ઉત્તર પ્રદેશ | ૨૯.૭૮ લાખ કરોડ | | ૪ | કર્ણાટક | ૨૮.૮૩ લાખ કરોડ | | ૫ | ગુજરાત | ૨૬.૭૨ લાખ કરોડ |

(5:59 PM IST)