<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 13th December 2025

કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકમાં ત્રણ ત્રણ મહત્વપૂર્ણ નિર્ણયો લેવાયા :સરકારે 2027 ની વસ્તી ગણતરી માટે ₹11,718 કરોડના બજેટને મંજૂરી આપી: કોલસા જોડાણ નીતિમાં મોટા સુધારા માટે કોલસેટુને મંજૂરી:2026 ના કોપરા સીઝન માટે MSP પર નીતિને મંજૂરી આપવાનો પણ નિર્ણય લેવાયો આનાથી નાળિયેર ખેડૂતોને ફાયદો થશે.

(12:12 AM IST)