News of Saturday, 13th December 2025
ભારત-પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય સરહદ પર ઘૂસણખોરીનું એક મોટું કાવતરું નિષ્ફળ:BSF એ એક શંકાસ્પદ આતંકવાદીની ધરપકડ કરી: BSF ને બે દિવસના ઓપરેશનમાં મોટી સફળતા મળી:ધરપકડ કરાયેલ શંકાસ્પદ જૈશ-એ-મોહમ્મદના આતંકવાદીઓના મોટા જૂથને ભારતમાં ઘૂસણખોરી કરાવવાની યોજના બનાવી રહ્યો હતો.

(12:14 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
