<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 14th December 2025

અમરેલીના વિઠલપુર સિમ વિસ્તારમાં ધોળા દિવસે સિંહે મજૂર પર હુમલો કર્યો,વાડીમાં પાણી વાળવા જતા સિંહ ઓચિંતા સામે આવી જતા હુમલો કર્યો: મજૂરને અમરેલી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો

(8:29 PM IST)