<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 14th December 2025

ધ્રોલ તાલુકાના જાયવા ગામની ૨૩ વર્ષીય યુવતી રુચિતાબેન દિનેશભાઈ ચોટલીયા ગુમ : કપડાં ફિટિંગ કરાવવા જવાનું કહીને નીકળ્યા બાદ લાપતા : તારીખ ૦૯/૧૨/૨૦૨૫ ના રોજ સવારથી યુવતી ગુમ થતાં પરિવારજનોએ ધ્રોલ પોલીસ સ્ટેશનમાં જાણ કરી : પો.હેડ કોન્સ. ડી. પી. વઘોરાએ તપાસ હાથ ધરી : કોઈ પણ માહિતી મળે તો તાત્કાલિક પોલીસનો સંપર્ક કરવા વિનંતી કરાઈ (સંજય ડાંગર દ્વારા, ધ્રોલ)

(9:28 PM IST)