<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 14th December 2025

રાષ્ટ્રીય કાર્યકારી પ્રમુખ તરીકે નિમણૂક બાદ, નીતિન નવીનનું સોમવારે ભાજપ મુખ્યાલય ખાતે ભવ્ય સ્વાગત કરાશે :બપોરે 12 વાગ્યે પદભાર સંભાળશે. નીતિન નવીનનું સ્વાગત કરવા અને તેમનો પદભાર સંભાળવા માટે ભાજપના તમામ વરિષ્ઠ નેતાઓ હાજર રહેશે.

(11:54 PM IST)