News of Tuesday, 16th December 2025
કેન્દ્ર સરકાર સંસદમાં એક બિલ રજૂ કરશે જેમાં મનરેગાનું નામ બદલીને "VB-G RAM-G" કરવામાં આવશે. વિપક્ષ આ બિલનો વિરોધ કરી રહ્યું છે. વિપક્ષી પક્ષોનું કહેવું છે કે સરકાર પોતાની જવાબદારીથી છટકી જવા માટે આ બિલ લાવી છે.

(1:06 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
