<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 16th December 2025

જમ્મુ અને કાશ્મીરના ઉધમપુરમાં આતંકવાદીઓ સાથે ચાલી રહેલી અથડામણમાં આર્મી સ્પેશિયલ ઓપરેશન ફોર્સ (SOG) ના એક જવાન શહીદ થયા છે. સુરક્ષા દળોએ વિસ્તારને ઘેરી લીધો છે અને સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે

(12:12 AM IST)