<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 16th December 2025

દિલ્હીની સાકેત કોર્ટે અલ ફલાહ ગ્રુપના ચેરમેન જવાદ અહેમદ સિદ્દીકીની ન્યાયિક કસ્ટડી 20 ડિસેમ્બર સુધી લંબાવી: સિદ્દીકીની એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા ધરપકડ કરાઈ હતી અને ત્યારથી તે ન્યાયિક કસ્ટડીમાં છે

(12:27 AM IST)