News of Tuesday, 16th December 2025
રાજ્યમાં પીયુસી કઢાવવાનું હવે મોંઘું થયું - ગાંધીનગર: રાજ્યમાં પીયુસી કઢાવવાનું હવે મોંઘું થયું: જુદા જુદા ટુ વ્હીલરથી માંડીને ભારે વાહનોના દરમાં ₹૧૦થી રૂ. ૫૦નો વધારો: ૮ વર્ષ પછી નિર્ણય. ટુ વ્હીલર રૂપિયા ૩૦ના ૫૦, રીક્ષા માટે રૂપિયા ૫૦ના ૬૦, ફોર વ્હીલર માટે ૮૦ના ૧૩૦ અને બસ - ટ્રક માટે રૂ. ૧૦૦ના બદલે હવે પીયુસી કઢાવવા રૂ. ૧૫૦ આપવા પડશે
(2:18 PM IST)