<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 16th December 2025

કેમરોન ગ્રીન અધધધ...૨૫ કરોડ ૨૦ લાખમાં વેચાયોઃ કોલકત્તાઍ ખરીદ્યો આઈપીઍલ ૨૦૨૬મી ની અોકશન શરૂઃ ડેવિડ મિલરને દિલ્હીઍ બે કરોડમાં ખરીદ્યોઃ વિજય હજારેમાં જારદાર ફોર્મમાં રહેલા સરફરાઝ ખાન અનસોલ્ડઃ તો પૃથ્વી શો, ડેવોન કોન્વે, જેક ફ્રેઝર અનસોલ્ડ રહ્ના

(3:17 PM IST)