<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 17th December 2025

વડા પ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આદિસ અબાબામાં ઇથોપિયન નેશનલ પેલેસ ખાતેના મ્યુઝિયમની મુલાકાત લીધી હતી. તેમની સાથે ઈથોપિયાના વડાપ્રધાન અબી અહમદ અલી પણ છે.

(12:07 AM IST)