<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 17th December 2025

છત્તીસગઢ દારૂ કૌભાંડ કેસમાં ED ની મોટી કાર્યવાહી: પૂર્વ મુખ્યમંત્રી ભૂપેશ બઘેલના સચિવની ધરપકડ :સાત કલાકની પૂછપરછ બાદ ED એ સૌમ્ય ચૌરસિયાની ધરપકડ કરી:બુધવારે, સવારે 11 વાગ્યે, ED સૌમ્યને કોર્ટમાં રજૂ કરશે.

(12:09 AM IST)