News of Wednesday, 17th December 2025
અમદાવાદ ગાંધીનગરની જાણીતી સ્કૂલો સહિત પોણો ડઝન સ્કૂલને બોબથી ઉડાડી દેવાની ધમકી પગલે ભારે ધમધમાટ. પોલીસ કમિશનર જ્ઞાનેન્દ્રસિહ મલ્લિક દ્વારા સ્થાનિક પોલીસ સાથે ક્રાઇમ બ્રાન્ચ, sog ને બોમ્બ સ્કોડ સાથે ખૂણે ખાણો તપાસી રહી છે. ઝોન 1 ડીસીપી હર્ષદ પટેલ કહે છે કે email ની તપાસ સાયબર ક્રાઇમ દ્વારા ચાલે છે, અત્યાર સુધીની તપાસમાં કંઇ વાંધાજનક મળ્યું નથી, વાલીઓને ચિંતા ન કરવા અપીલ કરી છે.

(4:27 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
